સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા શહેર માં છેલ્લા ઘણા દિવસો થી કપિરાજ દ્વારા શહેરીજનો પર હુમલા કરી ઈજા પોહચાડવામાં આવતી હતી
જે કપિરાજ ને વનવિભાગ અને એનિમલ ટીમ ના સભ્યો એ ભારે જેહમત બાદ આખરે પાંજરે પુરી લેતા વનવિભાગ ના આરએફઓ અનિલ પ્રજાપતિ એ 3 કલાકની આસપાસ માહિતી આપી હતી