સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામે રહેતા સહકારી આગેવાન બળવંત રઘુ પટેલની અલ્લું રાઈસ મિલમાં
બિનહરીફ પ્રમુખ તરીકે 21મી વાર વરણી કરવામાં આવતા વાલોડ તાલુકાના સહકારી અને રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્છા આપી અભિનંદન આપવામાં આવ્યા હતા.જે માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી.