સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના બારડોલી લોકસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી એ સભા કર્યા બાદ સેવાસદન ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું
જેમાં હજારો ની સંખ્યા સમર્થકો સાથે રેલી સ્વરૂપે સેવાસદન ખાતે પોહચી ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનો અને સ્થાનિક આગેવાનો સહિત કાર્યકરો જોડાયા હતા જેની માહિતી 1.30 કલાકે મળી હતી