સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં આવેલ મિલકતના કાકા ભત્રીજાની ભાગીદારીમાં હોઈ જેમાં અન્ય માલિક જે દાહોદ રહેતા હોઈ એમણે નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી.
જે પ્રકરણમાં ભત્રીજાએ ખોટા દસ્તાવેજ ઊભા પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરી હતી.પરંતુ ફરિયાદ દાખલ નહિ થતાં નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કમલેશ નામના ઈસમ પર ગુનો દાખલ કરવા નામદાર કોર્ટે હુકમ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી હોવાની વિગત આજે 10.30 કલાકે મળી હતી.