સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના નિઝર તાલુકાના તાપી નદી કિનારે આવેલ નંદા દેવી મંદિર નજીકથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.
બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશનો કબ્જો લઈ પોલીસે અજાણ્યા પુરુષના વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી હતી.જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.