સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરની ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ આપનાર બે મહિલા વિરૂદ્ધ તબીબના પત્નીએ કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ અરજી આપી છે.જેમાં હાલ તપાસ ચાલુ છે.
ત્યારે સવાલએ થાય છે કે કરોડો રૂપિયાની ઉચાપત જો કરવામાં આવી હોઈ તો ત્યાં સુધી તબીબ તેમજ તેમના પત્ની ને ખબર જ નહિ પડી હાલ કેમ અરજી અપાઈ તો બીજી તરફ લંપટ તબીબ મીડિયા સમક્ષ હાલ કંઈ બોલવા તૈયાર નથી જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.જે માહિતી 12 કલાકની આસપાસ મળી હતી.