સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે આવેલ પુલ પાસે એક ટેમ્પા ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પુલ ની રેલીંગ તોડી નીચે ખાબકી ગયો હતો
જેને લઇ અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર અને ક્લીનર ને ઇજાઓ પોહચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જેની માહિતી સોમવારના બોપરે 2 કલાકે પ્રાપ્ત થઈ હતી..