સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના ગામડી ગામની સીમમાંથી પસાર થતાં રસ્તા પર એક બાઈક ચાલક સતીશ ભાઈ વસાવા રહે પિંપરીપાડા ગામનો પોતાની બાઈક ગફલત ભરી રીતે હંકારી
લઈ બાઈક સ્લીપ ખાઈ જતાં ચાલક રોડ પર પટકાયો હતો જેને લઇ તેને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી ૫ વાગ્યે પ્રાપ્ત થઈ હતી..