ઇટવાઈ થી ફૂલવાડી જતાં રોડ પર બાઈક ઝાડ સાથે અથડાતાં ચાલકનું મોત નિપજ્યું..

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઈ થી ફૂલવાડી જતાં રોડ પર બાઈક ચાલક ને નડ્યો અકસ્માત જેમાં બાઈક ચાલક પોતાની બાઈક પૂરઝડપે હંકારી લાવતા પોતાની બાઈક પરના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા બાઈક રોડ ની સાઈડ ખેતરમાં ઉતરી જય એક ઉમરા ના ઝાડ સાથે અથડાય ગઈ હતી

જેને લઇ ચાલકને શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર મળે તે પેહલા દમ તોડી દીધો હતો જેને લઇ પોલીસે ઘટના સ્થળે જઈ તાપસ હાથ ધરી હતી જેમાં બાઈક ચાલક લક્ષમણ વળવી હોવાનું બહાર આવ્યું હતું જેનું મોત થતાં પોલીસે પીએમ સહિતની કામગીરી હાથ ધરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવને લઈ પોલીસે તેના સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી