સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામની સીમમાં પસાર થતા રસ્તા પર એક રેતી ભરેલો ડમ્પર ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા ડમ્પર ડીવાઈડર તોડી પલ્ટી ખાઈ ગયું હતું
બનાવમાં ચાલક ને ઇજાઓ પોહચી હતી જે બાબતની માહિતી રવિવાર સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..