સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સેવાસદન ખાતે ચૂંટણી ખર્ચ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં તારીખ 6 મે સુધીનો ખર્ચ રજૂ કરેલ હોવાની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી.
જેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા 21 લાખ અને ભાજપના ઉમેદવાર દ્વારા 29 લાખનો ખર્ચ રજૂ કરાયો હતો.જે ખર્ચ તારીખ 6 મે સુધીનો હોય જ્યારે અન્ય વિગત આગામી દિવસોમાં ચૂંટણી ખર્ચ અધિકારી દ્વારા આપવામાં આવશે હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.