સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના ગાળકુવા ગામે રહેતા ફરિયાદી ભરતભાઈ બાબુભાઈ ગામીત ના ઘર ના બાજુમાં મુકેલ ભાત ના પૂડીયા તેમજ તાડ પત્રી અને દાંડી માં આગ લાગી જતાં બડી ને ખાખ થઈ જતાં 47 થી વધુ નું નુકશાન થયું હતું
જેમાં વીજ વાયરો લુસ હોય જેમાં તરનખલા ઝરતા આગ લાગી હોવાની ફરિયાદ માં ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાજે 4.વાગ્યે પ્રાપ્ત થઈ હતી..