સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના અલગ અલગ ગામ ના ખેડૂતો દ્વારા વ્યારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
જેમાં નેશનલ હાઇવે 56 અંતર્ગત જમીન સંપાદન થનાર હોઈ જેમાં કાયદાકીય પ્રક્રિયા મુજબ પ્રાથમિક જાહેરનામું તારીખ ની બજાર કિંમત નિર્ધારિત કરવા અને વાંધા અરજી ની સુનાવણી ની તારીખ મુક્કર કરવા ની રજૂઆત કરવામાં આવી હતી જે માહિતી 3 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..