સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ડોસવાડા ગામે આવેલ ગાયકવાડી સમયનો 112 વર્ષ જૂનો ડેમ ઓવર ફલો થયો હતો.
જેને લઇ સોનગઢ, વ્યારા અને વાલોડ તાલુકાના અંદાજે 15 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.ડેમ ઓવર ફલો થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી.જે માહિતી આજે 10 કલાકે મળી હતી.