સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ તાલુકા ના ખેરવાડા રેન્જ માં વૃક્ષ પરથી પોપટ ના બચ્ચા પકડવા આવેલા ચાર ઇસમ ને વનવિભાગે ઝડપી લઇ કાર્યવાહી કરી છે જેમાં અનિલ વસાવા, અનિલ કાથુડ, અરુણ કાથૂડ અને શંકર નાયક ને વનવિભાગે ઝડપી પૂછપરછ
કરતા તેઓ પોપટના બચ્ચા નર્મદા જિલ્લા માં અને મહારાષ્ટ્ર રાજ્ય તરફ વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી