વ્યારા શહેર માંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતા પશુપાલકોને રાહત થઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ..

વ્યારા શહેર અને તાલુકા માંથી પસાર થતી મીંઢોળા નદીમાં ચાલુ સીઝનમાં પ્રથમ વખતે ભરપૂર આવક થતાં લોકો માં ખુશી જોવા મળી હતી જેમાં ખાસ કરીને પશુ પાલકો અને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો અવિરત પડેલા વરસાદને પગલે નદીઓ પાણીની આવક સાથે નવા નીર આવ્યા હતા

તાપી જિલ્લાના વ્યારા શહેર માંથી પસાર થતી લોકમાતા સમાન મીંઢોળા નદીમાં વરસાદને લઈ પાણીની ભરપૂર આવક થવા પામી હતી.જેને લઇ નદીની આજુબાજુના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી.નદીમાં સીઝનમાં પ્રથમવાર પાણીની આવક થતાં લોકોએ રાહત અનુભવી હતી તો બીજી તરફ નદીના કાઢે રહેતા લોકોને સાવચેતી ના પગલે એલર્ટ પણ કરી દેવાયા હતા

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
બેડકુવા દુર ગામે પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

પ્રાકૃતિક ખેતીની તાલિમમાં ૨૫ જેટલી ખેડુત બહેનો ઉત્સાહભેર જોડાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. પ્રાકૃતિક કૃષિ અભિયાન 2024 અંતર્ગત વ્યારા તાલુકાના બેડકુવા Read more

એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ

સગર્ભા-ધાત્રી માતા, કિશોરી, બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા માટે આંગણવાડી કાર્યકર બહેનોની ભૂમિકા મહત્વપૂર્ણ - કલેક્ટર ડૉ. ગર્ગ કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી Read more

માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ,નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી

સમય ક્રાંતિ ન્યૂઝ.. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) એ ભારતીયો માટે ખોરાક સંબંધિત ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન મોટા Read more

તાપી એલસીબી પોલીસે સુરત શહેરના પુણા વિસ્તારમાંથી છેતરપિંડી ના ગુનામાં 12 વર્ષ થી વોન્ટેડ આરોપી ને ઝડપી લીધો

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ ના માણસો એ બાતમી ના આધારે સુરત શહેર ના પુણા વિસ્તાર માંથી Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી