સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેર ના ઝંડા ચોક નજીક રોડ પર એક અજાણ્યા પિક અપ ના ચાલકે પાછળ થી મોપેડ ને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ ના ચાલક ભપેન્દ્ર વાળા ને શરીરે ઈજાઓ પહોંચી હતી
બનાવને પગલે પોલીસે અજાણ્યા પિક અપ ના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..