સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ તાલુકા ના મલંગદેવ ગામે થી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં મૃતક મહિલાનું નામ અંજની બેન ગામીત હોવાનું બહાર આવ્યું છે
જે મહિલા નું ગળું કાપી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સોનગઢ પોલીસે હત્યા નો ગુનો દાખલ કરી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આરોપી ઝડપાઈ બાદ માં હત્યા નું કારણ બહાર આવશે એવું જાણવા મળ્યું છે જેની માહિતી 2 કલાકે મળી હતી