સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાની સીઝનમાં આપાતકાલીન પરિસ્થિતિને પોહચી વળવા માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.જેમાં કોઈ જગ્યા પર પાણી ભરાઈ જવા સહિતની અલગ અલગ પરિસ્થિતિની જાણ નાગરિકો કરી શકે એ માટે કંટ્રોલ રૂમનો નંબર જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૬૨૬ ૨૨૩૩૩૨ અને ટોલ ફ્રી નં. ૧૦૭૭ નાગરિક પોતાની ફરિયાદ નોંધાવી શકશે જે માહિતી નિવાસી કલેકટરની ઓફિસથી જાહેર કરવામાં આવતા 12 કલાકની આસપાસ માહિતી મળી હતી.