સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના સભ્યો ને મળેલી બાતમીના આધારે વ્યારા ના સિવિલ હોસ્પિટલ નજીક થી પશુ હેરાફેરી નો
વોન્ટેડ આરોપી દિવ્યેશભાઈ ચૌધરી ને ઝડપી લીધો છે જેના વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે પશુ હેરાફેરી અંગે ગુનો દાખલ થયો હતો જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી ગુરુવાર ના 10 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..