સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેરના શિગી ફળિયા વિસ્તારમાં રહેતા વકીલ નીતુલ ભાઈ ગામીત ના ઘરમાં મંદિર આવેલ મંદિર વાળા રૂમમાં મુકેલ સોકેશ માંથી સોના ના દાગીના ની કોઈક ચોર ઈસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની વિગત પોલીસે મથકે નોંધાઇ છે
જેમાં એક જોડ સોનાની બુટ્ટી,સોનાનું પેન્ડલ અને એક સોનાની ચેઇન જેની કિંમત 31.500 રૂપિયાની ચોરી થઈ હોવાનો ઉલ્લેખ ફરિયાદ માં કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસે તાપસ હાથ ધરી છે જેની માહિતી શુક્રવારના સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..