સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ તાલુકાના કરોડ ગામે રહેતા ફરિયાદી ના પતિ નિતેશભાઈ વસાવા ને કૃષણ વસાવા એ તું કેમ ઘેટાં વડાઓને પાણી પી વા માટે ના પડે છે નદી તારા બાપ ની છે
કહી લાકડી ના સપાટા મારી નિતેશ ભાઈ ને શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કૃષ્ણ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની માહિતી સાજે પાચ વાગ્યે મળી હતી..