સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના પ્રવાસે આવેલ દક્ષિણ ગુજરાતના રેન્જ આઇજી એ સેવાસદન ખાતે પીઆઈ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી નિઝર પોલીસ મથકની મુલાકાત કરી હતી.
બાદમાં નિઝર ખાતે આવેલ મહારાષ્ટ્ર ગુજરાત ની હદ વિસ્તારની ચેકપોસ્ટ ની મુલાકાત કરી ત્યાં ફરજ પરના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.જે માહિતી 4 કલાકે આપવામાં આવી હતી.