સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માળ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ સહિતના અલગ અલગ મુદ્દાને લઈ શાળાના બાળકોને પ્રવેશ ઉત્સવ માટે 4 કિલોમીટર દૂર
ગામની શાળામાં લઈ જવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગામના વાલીઓ દ્વારા વિરોધ કરાયો હતો.અને બાળકોને ત્યાં નહિ મોકલી અલગ અલગ મુદ્દાને લઈ આક્ષેપ કરી શાળા પ્રવેશ ઉત્સવનો વિરોધ કર્યો હતો.જે માહિતી 2 કલાકે મળી હતી.