રાજ્ય સરકારે વર્ગ-3નાં કર્મચારીઓને આપી મોટી રાહત, મિલકતોની વિગતો બાબતે..

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાજ્યના વર્ગ 3 કર્મચારીઓને ચાલુ વર્ષથી પોતાની મિલકત સંબધિત વિગતો જાહેર કરી વિગતો આપવી પડશે. રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરીએ કરેલ નિર્ણયનો અમલ કરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં સારથી પોર્ટલ પર વર્ષ 2023નાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વિગતો ભરવાનાં સમય લંબાવવામાં આવ્યો છે. અગાઉ 15 મે સુધી કામગીરી પૂર્ણ કરવાના સમય લંબાવવામાં આવ્યો છે. વર્ગ 3 ના કર્મચારીઓ હવે 15 જુલાઈ સુધી વર્ષ 2023 સુધીની મિલકતની વિગતો સારથી પોર્ટલ ભરી શકશે.

રાજ્ય સરકારના વર્ગ 3 કર્મચારીઓની મિલકત સંબધિત વિગતો સામાન્ય રીતે તેમના વિભાગ દ્વારા નિયમિત રીતે દસ્તાવેજીકરણ કરવી આવશ્યક છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે, આ માહિતી જાહેર કરવામાં આવે છે અને તે કર્મચારીના સત્ય નિવેદનના આધારે હોય છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

હવે, આવા દસ્તાવેજીકરણનો મુખ્ય હેતુ છે કે કોઈપણ ભ્રષ્ટાચારને અટકાવવો અને પારદર્શકતા જાળવી રાખવી. આ દસ્તાવેજીકરણમાં નીચેની વિગતો સામેલ હોઈ શકે છે:

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી