સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ સહિતના અલગ અલગ ગામો ખાતે આવેલ જેટકો ઓફિસ ખાતે ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી.
જેમાં 3 મહિનાનો પગાર નહિ થતાં હડતાળ પર ઉતરી ગયા હતા.જેમાં કરાર આધારિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.જે માહિતી 4 કલાકે મળી હતી.