તાપી જિલ્લા મઠ મંદિર સુરક્ષા સમિતિ દ્વારા માલીવાડ થી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે આવેલ અલગ અલગ મંદિરોને સિટી સર્વે કચેરી દ્વારા દબાણ દૂર કરવા બાબતે નોટિસ આપી હતી જેને લઇ હિન્દુ સમાજ દ્વારા મોટી રેલી સાથે આવેદન પત્ર કલેકટર ને આપવામાં આવ્યું હતું..

તાપી જિલ્લા મઠ મંદિર સુરક્ષા સમિતિ દ્વારા માલીવાડ ખાતેથી રેલી કાઢી અલગ અલગ ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવા આપેલ નોટિસ અંગે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સિટી સર્વે કચેરી દ્વારા અલગ અલગ મંદિરો અને મસ્જિદોને દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે.જે અંગે રેલી કાઢી કલેકટર કચેરી ખાતે પોહચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.જે રેલી આજે 2 વાગ્યે કાઢવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
માનવ સેવા એ જ માધવ સેવા ગણપતિ ઉત્સવની સાથે સાથે દાદા મોરિયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા સર્વે રોગ નિદાન મેગા કેમ્પ સાથે મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરમાં આવેલ ધોડિયાવાડ વિસ્તાર જેમાં દાદા મોરીયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા ભક્તિ સાથે શક્તિ નો Read more

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી Read more

કેન્દ્ર સરકારે પૂર્વ ટ્રેઈની IAS પૂજા ખેડકરની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેન્દ્ર સરકારે શનિવારે 7 સપ્ટેમ્બરે પૂર્વ તાલીમાર્થી અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી મુક્ત Read more

તાપી જિલ્લાના વ્યારા તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલીના શિક્ષિકા શ્રીમતિ ચૌધરી સંગીતાબેન દ્વારા અપાઇ રહ્યુ છે નવતર શિક્ષણ

અભ્યાસ છોડી સાસરે જતી રહેલી દિકરીઓ ફરીથી ભણે તે માટે શિક્ષણનું મહત્વ સમજાવી દિકરીઓ ને ફરી એડમિશન અપાવી ભણતર પુરું Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી