નિઝર રૂમકી તળાવ 108 ની ટીમે અકસ્માત માં ઘાયલ દર્દીના જરૂરી દસ્તાવેજો સહિત રોકડ રૂપિયા પરત કરી માનવતા મહેકાવી..

તાપી જિલ્લા 108 ના પ્રોગ્રામ અધિકારી ના સીધા માર્ગદર્શન હેઠળ રૂમકી તળાવ 108 ના કર્મચારી દ્વાર અકસ્માત માં ઘાયલ દર્દીના જરૂરી દસ્તાવેજો સહિત રોકડ રૂપિયા દર્દીના સગા ને પરત કરી માનવતા મહેકાવી હતી અત્ર ઉલેખનીય છે કે કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો જે બાબતની માહિતી શનિવાર ના સાજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી..

તાપી જિલ્લા નિઝર તાલુકાના રૂમકિતાળવ 108 ટીમ ની પ્રસનીય કામગીરી રોકડ અને મોબાઈલ પરત કર્યા
તા.19/42024 ના રોજ રાત ના 07.50 વાગે નિઝર તાલુકાના રૂમકિતળવ ગામે સંજય ગુલ્યા ગાવિત ઉ.48 રે. તાલાઆંબા તા. નવાપુર જી. નંદુરબાર ના વ્યક્તિ ને ટુ વ્હીલર , ફોર વ્હીલર એક્સિડન્ટ થયું હતું. જેમાં દર્દી ને બંને પગ બંને હાથ માં ફ્રેકચર, અને પેટ ના ભાગે મોટી ઇજા થાય હતી. ત્યાંથી કોઈક ભાઈ એ મદત માટે 108 એમ્બ્યુલન્સ ને કોલ કર્યો હતો નિઝર તાલુકાની રુમકિતાળવ 108 ને કોલ મળતા તરતજ રુમકિતળવ 108 ઇએમટી પાર્વતીબેન અને છોટુભાઈ ચૌધરી તરતજ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં. ઘટના સ્થળ પર દર્દી બેભાન હાલતમાં રોડ પર પડી રહ્યા હતા દર્દી ને એમ્બ્યુલન્સ માં લય સારવાર માટે ઉચ્છલ તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને દર્દી પાસે રોકડ રકમ 3515 રું અને મોબાઈલ ફોન સાથે જરૂરિયાત કાગળો દર્દી ના ભાઈ સેવાંતભાઈ ને 108 રૂમકીતાળવ ટીમે તેમને પરત કરી માનવતા દાખવી હતી. તાપીજિલ્લા 108 સુપરવાયઝર શ્રી મયંકભાઈ ચૌધરી અને પોગ્રામ મેનેજર અભિષેક ઠક્કરએ રૂમકી તળાવ 108 ટીમ ને શુભેચ્છા પાઠવી

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી