સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ હાઇવે નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમના માણસોએ બાતમીના આધારે રેડ કાર માંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો.જેમાં બૂટલેગરો દ્વારા આડશમાં મુકેલ પોલીસની ખાનગી કાર સાથે તેમની કાર ભટકાવી હતી.
જેમાં smc ની ટીમે 18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ રાકેશ ઉર્ફ પકો ગામીત અને પ્રમોદ આહિરે નામના આરોપીને ઝડપી લઈ લક્કી વાઈન શોપના માલિક ભાવિન કોંકણી,કાર ચાલક હિતેશ વસાવા,અને માંડવીના સતીશ ચૌધરી તેમજ અશ્વિન ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 3 કલાકે મળી હતી.