કુંભારવાળ વિસ્તારમાં બે પરિવારના ઘરની દીવાલ ધરાશાઈ થઈ..

સમય ક્રાંતિ ન્યૂઝ..

વ્યારા નગરમાં ગત દિવસે સાજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન ફુંકાતા ધૂળની ડમરી ઓ ઉડવા લાગી હતી જોકે આ પવન ના પગલે બે જેટલા પરિવારના ઘરોની દિવાલ જમીનદોસ્ત થઇ હોવાનું જાણવા મળ્યું હતું

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન ફુંકાતા વ્યારા નગરના કુંભાર વાળ વિસ્તારમાં બે જેટલા પરિવારની ઘરની દીવાલ ધરાશાઈ થઈ હતી જેમાં કનૈયાભાઈ વસાવા અને સંજયભાઈ ગામીત ની ઘરની દીવાલ પડી જતા બને પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જોકે કોઈ જાનહાનિ થવા પામી ના હતી જેની વિગત સાજે 7 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી