આ ખેલાડીઓ ટીમોને માથે પડ્યા!, હરાજીમાં કરોડો રૂપિયા મળ્યા પણ મેદાનમાં પ્રદર્શનના નિરાશા જનક

સમય ક્રાંતિ ન્યૂઝ..

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં આ મેટર લખાય છે ત્યાં સુધીમાં 25 મેચ રમાઈ છે. આ મેચોમાં ઘણા એવા ખેલાડીઓ જોવા મળ્યા છે, જેમણે ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે તો બીજી બાજુ કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે પોતાના પ્રદર્શનથી ફેન્સ અને ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યા છે.

મિચેલ સ્ટાર્ક : ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં હરાજીમાં ખરીદ્યો હતો. પરંતુ આ રકમના હિસાબે તે હજુ સુધી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન કરી શક્યો નથી. સ્ટાર્કે IPL 2024માં 4 મેચ રમી છે, જેમાં તે માત્ર 2 વિકેટ જ લેવામાં સફળ રહ્યો છે. મિચેલ સ્ટાર્કે 84 બોલમાં 154 રન આપ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ગ્લેન મેક્સવેલ : ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ખેલાડીએ IPL 2024માં બધાને નિરાશ કર્યા છે. બેંગલુરુ તરફથી રમતા મેક્સવેલે 6 મેચમાં અત્યાર સુધી માત્ર 32 રન બનાવ્યા છે. મેક્સવેલ ટૂર્નામેન્ટમાં 3 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ચૂક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 28 રન રહ્યો છે.

Related Posts
મહિલા T20 એશિયા કપમાં ભારતીય ટીમે UAEની ટીમને 78 રનથી હરાવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટી20 એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે સતત બે Read more

હાર્દિક-નતાશાના છૂટાછેડા થયા, દિકરો અગસ્ત્ય કોની સાથે રહેશે? ભાવુક પોસ્ટમાં ક્રિકેટરે કરી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સત્તાવાર રીતે પત્ની નતાશા સ્ટેનકોવિકથી (Natasha Stankovic) અલગ થઈ ગયા છે. Read more

BCCI લેવા જઈ રહી છે મોટો નિર્ણય, હવે સ્ટાર ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાજેતરમાં જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં Read more

T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી