સમય ક્રાંતિ ન્યૂઝ..
બૉમ્બ અને ડોગ સ્ક્વોડ ની સુરત સાથે સુરત જિલ્લા અને નવસારી ટીમ વી.આર મોલમાં તાપસ શરૂ કરી …. ત્રણ ટીમના લઈને ઓછા સમયમાં તપાસ પૂરી કરવામાં આવી ઈમેલ યુરોપના એક દેશમાંથી થયો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું…
સુરતના પોશ એરિયામાં આવેલા વીઆર મોલ માં એક ધમકીભર્યા ઈમેલ આધારે સુરત પોલીસ બૉમ્બ અને ડોગ સ્ક્વોડ મદદથી સમગ્ર મોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ કોઈ વાંધાજનક વાળી વસ્તુ મળી આવી ન હતી. હાલમાં પોલીસ કમિશનર વાંબગ જામીર એ પોતાના અનુભવને લઈને સુરત શહેરના બોમ્બ સ્કવોડ મદદ માટે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાની ટીમને પણ બોલાવી હતી જેને લઈને સમગ્ર તપાસ ઘણા ઓછ સમયમાં થવા પામ્યા હતી જેની પાછળ પીસીબી પીઆઇના દોરી સંચાર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરમાં પોશ એરીયા એવો આવેલા વીઆર મોલમાં સોમવારે મધ્ય રાતે બે .48 મિનિટે એક વીઆર મોલના ઓફિશિયલ email આઇડી પર મેલ આવ્યો હતો જેની અંદર વીઆર મોલ અંદર બોમ્બ મુક્યો હોવાનું જાણ કરતો અંદર મેસેજ માહિતી મળતા જ સુરત પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતને જાણકારી આપવામાં આવી હતી જેને લઈને સુરત શહેર કમિશનર ઈન્ચાર્જ વાબાંગ જામીર સમગ્ર ઘટનાની જાણકારી થતા તેમને તાત્કાલિક પીસીબી પીઆઇ રાજેશ સુવેરા બોલાવીને તાત્કાલિક ડીસીબી ક્રાઈમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, તેમજ સ્થાનિક પોલીસ સાથે ઝોન ચારના ડીસીપી વિજય ગુર્જર વી આર મોલ પર પહોંચી જવાનો આદેશ આપ્યો હતો… અને લોકોને વ્યવસ્થિત રીતે સુરક્ષા લઈને મોલની બહાર મોકલોમાં આવ્યા હતા. સુરત શહેરની બોમ્બ સ્ક્વોડ પોતાની ટીમ સાથે ડોગ ને લઈને પહોંચી ગઈ હતી
પરંતુ આટલા મોટા મોલને ચેકિંગ કરો માં વધારે સમય લાગતો હોવાની જાણ પીસીબી પીઆઇ રાજેશ સુવેરાએ પોલીસ કમિશનર વાબાંગ જામીર કરતા તેમને એક મિનિટનો વિલંબ કર્યા વગર તાત્કાલિક સુરત જિલ્લાની અને નવસારી જિલ્લાની બીડીએસ ટીમને બોલાવવામાં આવી હતી અને તેમને સમગ્ર ઓપરેશન ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી ભાવેશ રોજીયા થતા ઝોન ચારના વિજય ગુજ્જર સાથે સ્થાનિક પોલીસ ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી પરંતુ સમગ્ર તપાસ ત્રણ બીડીએસ ટીમના લઈને ઓછા સમયમાં કરવામાં આવ્યું હતું જેના કારણે પોલીસનો સમય ખાસ્સો બચ્યો હતો. અન્ય શહેરમાંથી બોલાવવામાં આવેલી બીડીએસ ની ટીમને લઈને ઘણા સવાલ પણ શહેરમાં ઊભા થવા પામ્યા હતા….?