ટોકરવા ગામે ગાય વેચી પૈસા કબાટ માં મૂક્યા અને તસ્કરોએ હાથ સફાઈ કરી ગયા..

સમય ક્રાંતિ ન્યૂઝ..

સોનગઢ તાલુકાના ટોકરવા ગામના વિષમ હુડા ફળિયા માં રહેતા દાનીયેલ ભાઈ ગામીત ને પૈસા ની જરૂર હોય જેને લઇ તમને એક ગાય વેચી દીધી હતી જેના 40 હજાર રૂપિયા ઘરના કબાટ માં મૂકી ખેતર ના કામ કાજ માટે ગયા હતા

ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસમો દ્વારા 40 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું બનાવે લઈ દાનીયેલ ભાઈ એ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી શુક્રવાર સાજે 5.30 કલાકે પ્રાપ્ત થઈ હતી..

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સમાચારનો વીડિયો જોવા માટે..

Related Posts
નિઝર પોલીસે હરદુલી ગામે હત્યા કરનાર આરોપીને બજાર વિસ્તાર માંથી ઝડપી લીધો.

નિઝર તાલુકાના હરદુલી ગામે આવેલ પેટ્રોલ પંપ પર એક યુવાનને પેટ્રોલ ભરાવવા બાબતે બોલ ચાલી બાદ હત્યા કરી દેવામાં આવતા Read more

તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના Read more

છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 30 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ Read more

ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી