મતગણતરી અન્વયે ૨૩-બારડોલી(અ.જ.જા) મતવિસ્તારમાં મતગણતરી સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબઝરવરશ્રીઓની તાલીમ યોજાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી યોજાનાર છે.૨૩ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે મતગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. જેથી ચૂંટણી અધિકારીશ્રી અને તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી અર્થે ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વાઇઝ મતગણતરીના કામે નિમણુંક પામેલ મતગણતરી સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબઝરવરશ્રીઓની સોનગઢ નગર પાલિકા ટાઉન હોલ ખાતે તાલીમ યોજાઈ હતી.

નિયુક્ત પામેલ મતગણતરી સુપરવાઈઝર, આસિસ્ટન્ટ, માઈક્રો ઓબઝરવરશ્રીઓને માસ્ટર્સ ટ્રેનર્સ ડો. સી.ડી.પંડ્યા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓને મત ગણતરીની કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા, વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી સહિત ચૂંટણી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી