સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદા ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર બે વ્યક્તિને ઇજા પોહચી હતી.
બનાવની જાણ 108 ને કરવામાં આવતા તાત્કાલિક ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેની માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.