સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એસ ઓ જી પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે નિઝર ના લક્ષ્મી ખેડા ગામે ઉકાઈ જળાશય ના સંપાદન થયેલી જમીન માં ગેર કાયદેસર રીતે કૂવામાં વિસ્ફોટક પદાર્થ વડે બ્લાસ્ટ કરતા પોલીસે સુરેન્દ્ર વસાવા અને માગ્યા વસાવે ને વિસ્ફોટ પદાર્થ સાથે ઝડપી લીધા છે
જેમાં પોલીસે એક ટ્રેકટર સહિત 1 લાખ 54 હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શુક્રવાર ના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..