સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા ના શહેરના કોળીવાડ માં રહેતા ફરિયાદી શીતલબેન ભૈયા ના ઘર માં એલપીજી ગેસ બોટલ લીકેજ થતા આગ લાગી હતી બનાવ માં પરિવાર ના બે સભ્યો અમરત ભૈયા અને લક્ષ્મીબેન ભૈયા આગ ની જપેટ માં આવતા દાઝી ગયા હતા
જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેઓ ના સારવાર દરમ્યાન મોત થયા હોવાની માહિતી 3 કલાકની આસપાસ પ્રાપ્ત થઈ હતી