વ્યારા તાલુકા ના ચિખલદા ગામ ની સીમમાં બાઈક અને ટેમ્પા વચ્ચે ના અકસ્માત માં બે યુવકના મોત નીપજયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા ના વ્યારા તાલુકા ના ચિખલદા ગામ ની સીમ માંથી પસાર થતા રસ્તા પર એલપીજી સિલિન્ડર ભરેલ ટેમ્પા ના ચાલકે બાઈક પર સવાર બે યુવકો ને અડફેટે લીધા હતા જેમાં શ્રેયસ ગામીત નામ ના યુવક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે સંજય ગામીત નામ ના યુવક ને ગંભીર ઈજા પોહચતા સારવાર અર્થે વ્યારા બાદ સુરત ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતાં પરિવાર સહિત મિત્રોમાં સોકની કાલિમા છવાય ગઈ હતી બનાવ ને લઈ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને કાર્યવાહી આરંભી હતી જે બનાવ બુધવારના રોજ 1 કલાક ની આસપાસ બન્યો હતો અને બને મિત્રો વ્યારા તરફ આવી રહ્યા હતા ત્યારે HP ગેસના ટેમ્પા ના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવતા અકસ્માત સર્જી દીધો હતો જેને લઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તાપસ તેજ કરી છે.

સમાચારનો વીડિયો જોવા માટે..

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી