સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસની અલગ અલગ બ્રાન્ચ દ્વારા જાહેર જગ્યા અને વિવિધ મોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ડોગ સ્કોવડ અને બોમ્બ સ્કોવડની મદદ લઈ ચેકીંગ કરવામાં આવ્યું હતું.જે ચેકીંગ આગામી લોકસભા ચૂંટણી પરિણામ સહિતના અલગ અલગ કાર્યક્રમને લઈ કરવામાં આવ્યું હતું.જે માહિતી 4.15 કલાકે મળી હતી.