સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકાના અધિકારી અને પ્રમુખ દ્વારા કચરો ભરેલ ટ્રેકટર નહેરમાં પડી ગયું હતું.જે મુદ્દે કોન્ટ્રાકટરને નોટિસ આપી જવાબ માંગ્યો છે.
જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ ડ્રાઈવર અને કોન્ટ્રાકટરની બેદરકારી છે કે નહિ જેવા અલગ અલગ મુદ્દા આવરી લઈ નોટિસ આપવામાં આવી હતી.જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.