સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેર ના શીંગી વિસ્તારમાંથી સોના ના ઘરેણાં ની ચોરી થઈ હતી જે પ્રકરણ માં વ્યારા પોલીસે ફરિયાદી ના ઘરે દરવાજા નું કામ કરવા આવેલ ઇસમ ની પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની
કબૂલાત કરતાં પોલીસે મેહુલ ચૌધરી રહે ખુશાલપુરા ને ઝડપી લઈ ચોરી નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી 2 કલાકે આપવામાં આવી હતી