LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ સમયે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.

White Frame Corner
White Frame Corner

બીજી તરફ ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ ઉમેદવારને લઈને મનોમંથન કરી રહી છે. ત્યારે કોંગ્રેસે આજે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં રાહુલ ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલનો સમાવેશ થાય છે.

White Frame Corner
White Frame Corner

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ યાદીમાં 15 જનરલ અને 24 એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.

White Frame Corner
White Frame Corner