અમેરિકન સિંગર RIHANA ને પરફોર્મ કરવા માટે અંબાણી પરિવાર પાસેથી મોટી રકમ મળી

જામનગર દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાના કાર્યક્રમમાં પરફોર્મ કરવા 29 ફેબ્રુઆરીએ જામનગર પહોંચેલી પોપ ક્વીન રીહાન્નાને અંબાણી પરિવારે કરોડો રૂપિયા આપ્યા છે.

White Frame Corner
White Frame Corner

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત આ વર્ષે 12 જુલાઈના રોજ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

White Frame Corner
White Frame Corner

અહેવાલો અનુસાર, પ્રખ્યાત અમેરિકન પોપ સિંગર રિહાન્નાને 8-9 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા છે. ભારતીય રૂપિયામાં તેની રકમ 66 થી 74 કરોડ રૂપિયાની વચ્ચે છે.

White Frame Corner
White Frame Corner

ગાયિકા રીહાન્ના ઉપરાંત અમેરિકન સિંગર અને ગીતકાર જય બ્રાઉન અને મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ, ગીતકાર અને નિર્માતા એડમ બ્લેકસ્ટોન પણ ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યા હતા

White Frame Corner
White Frame Corner