ફેમસ મોડલ તાનિયાએ કરી આત્મહત્યા, IPL ક્રિકેટર પર શંકા

ફેમસ મોડલ તાનિયા સિંહે આત્મહત્યા કરી લીધી છે. આ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ખેલાડી પર શંકા

આઈપીએલમાં SRH ખેલાડી અભિષેક શર્માનું નામ સામે આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે અભિષેક તાનિયા સિંહના સંપર્કમાં હતો

એવું પણ સામે આવી રહ્યું છે કે તેનો છેલ્લો કોલ પણ અભિષેક શર્માને જ હતો. આથી પોલીસ હાલમાં આ એંગલથી તપાસ કરી રહી છે કે શું પ્રેમ પ્રકરણ આત્મહત્યાનું કારણ છે