સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા ખાતે આવેલ કે કે કદમ શાળા ખાતે આજે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ની પ્રવેશ પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થી પોતાનું સેન્ટર શબરી ધામ ખાતે હોય અને ભૂલ થી
કે કે કદમ ખાતે પોહચી જતાં વ્યારા પોલીસે ના પી એસ આઈ યુ અને ચોધરી તેમજ પોલીસ જવાનો દ્વાર દીકરી ને પોતાના સેન્ટર ખાતે સમય સર પોહચાડી મદદ કરી હતી જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..