સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેર માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેર ના પાણી માં રિક્ષા ધોવા ગયેલા બે વ્યક્તિ ઓ પાણી ના વહેણ માં ડૂબી ગયા હતા
જેમાં ભગવાન ભાઈ ની લાશ મળી આવી હતી જ્યારે રમણભાઈ ની લાશ પાણીમાં તણાઈ જતાં જેની શોધખોળ પોલીસે આદરી છે જે બનાવની માહિતી સાજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી..