વ્યારા તાલુકાના કોહલી ગામેથી કદાવર દિપડો પાંજરે પુરાયો ગ્રામજનો માં આંશિક રાહત..

કોહલી ગામે સતત બે દિપડા પાંજરે પુરાયો છે ગત દિવસે પણ એક દિપડાનું કૂવા માંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું..

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

વ્યારા તાલુકાના કોહલી ગામે આજે વહેલી સવારે એક કદાવર દિપડો પાંજરે પુરાય જતાં ગ્રામજનોમાં આશિક રાહત જોવા મળી છે..

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વ્યારા તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી અવર નવર દિપડો પાંજરે પુરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે કોહલી ગામે ગત દિવસે એક કૂવામાં પડેલો દિપડાનું વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું ત્યારે હજુ ગણતરીના દિવસો થયા નથી અને આજે ફરી એક દિપડો વહેલી સવારે મારણ ખાવાની લાલચે પાંજરામાં કેદ થઈ ગયો હતો બનાવને લઈ વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વાર દિપડા નો કબ્જો મેળવ્યો છે અને દિપડા ને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે હોવાનું વન વિભાગ ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું દિપડો પાજરે પુરાતા ગ્રામજનો માં આંશિક રાહત જોવા મળી હતી..

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી