વ્યારા નગર પાલિકાએ કણજા ફાટક નજીક થી રખડતાં ઢોર ને પકડવાની કામગીરી હાથ ધરી

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

વ્યારા નગર પાલિકા દ્વારા નામદાર કોર્ટ ની ટકોર બાદ રખડતાં ઢોરો પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે

વ્યારા નગર વિસ્તારમાં રખડતાં ઢોરો નો અડ્ડો બન્યો હોય તેમ જ્યાં જુઓ ત્યાં બિન્દાસ અંડીગો જમવ્યો હતો અને રસ્તા પર અવર જવર કરતા નાગરિકો કે વાહન ચાલકો ને અવર નવર હુમલોની ઘટના પણ પ્રકાશ માં આવતી રહતી હોય છે ત્યારે હવે નામદાર કોર્ટ દ્વારા આ મામલે કડક પાલન કરવા સૂચનો કરતા વ્યારા નગર પાલિકાના અધિકારીઓ ઢોર પકડવા કામે લાગી ગયા છે જેને લઇ શહેરના અલગ અલગ વિસ્તારો માં રખડતા ઢોર ને પકડવા ની કામગીરી શરૂ કરતા ની સાથે વ્યારા ના કણજા ફાટક નજીક થી રખડતાં ઢોરો ને પકડી લેવામાં આવ્યા છે જે કામગીરી માં પાલિકાના કર્મચારીઓ અને અધિકારી હાજર રહ્યા હતા..

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જાણો શું સુચના આપી..

શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે તમામ સંબંધિત અધિકારીઓને રખડતા ઢોરને પકડીને ડસ્ટબિનમાં મૂકવા, વારંવારના ગુનાઓ બદલ માલિકને નિયત રકમ મુજબ દંડ ફટકારવા, ઢોરોને ટેગ કરવા વગેરે માટે અગાઉની માર્ગદર્શિકાનો કડક અમલ કરવા સૂચના આપી છે. દૈનિક માહિતી ફોટોગ્રાફ સાથેની વેબસાઇટ બેઠકમાં આ તમામ પ્રક્રિયાઓને અપલોડ કરવા અને તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

મહત્વના સમાચાર એટલે સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલ માજ…
Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી