વ્યારા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા વિશેના “ભીંત સૂત્રો અને ભિંતચિત્રો” થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ

લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી..

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે લોકો પણ આ ઝુંબેશમાં જોડાઈને ઘરેઘર સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે.

જેને અનુલક્ષીને તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવાન બનાવવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વ્યારા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા વિશેના “ભીંત સૂત્રો અને ભિંત ચિત્રો” દોરવામાં આવ્યા હતા. નગરપાલીકા દ્વારા ભીંત સુત્રો જેવી પ્રવૃતિઓ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ પ્રવૃતિઓમાં સ્થાનિક બાળકો તથા નગરપાલીકાના લોકોને સામેલ કરી જીવનમાં સ્વચ્છતાની જરૂરીયાત તથા તેના મહત્વ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. જેમાં લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલીકા પ્રમુખશ્રી રિતેષ ઉપાધ્યાય, ચીફ ઓફિસરશ્રી વંદના ડોબરીયા, માજી પ્રમુખશ્રી સેજલ રાણા સહિત વિવિધ પદાધિકારીઓ અને નગરપાલીકાના કર્મચારીશ્રીઓ પણ સહભાગી થયા હતા.

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી