સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
તાપી જિલ્લા ના વ્યારા શહેર ની ગાયત્રી સોસાયટી માં એક મકાનમાં અચાનક આગ લાગી જતાં અફરા તફરી મચી જવા પામી હતી
બનાવની વાત કરીએ તો ગાયત્રી નગરમાં રેહતા ઈશ્વર પટેલ ના મકાન માં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી જેને લઇ પરિવાર ના સભ્યો બૂમાબૂમ કરતા આજુ બાજુ ના રહીશો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણી નો મારો ચલાવ્યો હતો
જેને પગલે ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી તો બીજી તરફ ઘર વખરી ને નુકશાન થયું હતું ત્યારે સામી દિવાળી એ પરિવાર ના ઘરમાં આગ લાગતાં પરિવારની સ્થિતિ દયનીય બની છે તો આગ ના કારણે કોઈ પણ જાનહની પોહચી ના હતી..